ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સાપ કરડવાથી માસુમ બાળકીનું મોત ઘરમાં ઝેરી સાપ નીકળ્યો હતો,અને અચાનક બાળકીને હાથના ભાગે દંશ દેતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.અને બાળકીને સારવાર અર્થે નજીકના સામુહિક કેન્દ્ર ખાતે લઇ ગયા હતા By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: શાળામાં વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી સાપ નિકળતા દોડધામ અમરાપુર ગામમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn