સાબરકાંઠા: મગફળીના પાકમાં વરસાદ ખેંચાતા જીવાત અને ફુગજન્ય રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો
મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
"મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું
સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો
ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા
ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માંખીનો નાશ કરાઈ રહ્યો છે