ભરૂચના શૂટરોએ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં 24 મેડલ હાંસલ કર્યા

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરો ને 24 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ,ધનવીર રાઠોડ 4 ગોલ્ડ ,હરિશ્રી વ્યાસ

New Update
Shooters from Bharuch bagged 24 medals in the 60th Gujarat State Shooting Competition

તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચના શુટરો ને 24 મેડલ પ્રાપ્ત થયા છે જેમાં અજય પંચાલ 1 ગોલ્ડ,ધનવીર રાઠોડ 4 ગોલ્ડ ,હરિશ્રી વ્યાસ 1 ગોલ્ડ,અદિતિ રાજેશ્વરી 2 ગોલ્ડ 2 બ્રોન્ઝ,ખુશી ચુડાસમા 2 બ્રોન્ઝ ,એસ.કે રૂશિથા સેલવા 2 સિલ્વર 1 બ્રોન્ઝ ,વંદન ગાંધી 1સિલ્વર 2 બ્રોન્ઝ ,મનવીર રાણા 1 સિલ્વર રૂદ્રાય 1 સિલ્વર 2 બ્રોન્ઝ ,પ્રણવ જોશી 1 સિલ્વર મીનલબા વાઘેલાએ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

 

કોચ મિત્તલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન દ્વારા આયોજિત 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ કુલ 24 મેડલ હાંસલ કરવા ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અરુણ સિંહ રણાએ બધા શૂટરનું સન્માન કર્યુ હતું. તમામ શૂટરો હવે પ્રી નેશનલ અને નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Latest Stories