સુરેન્દ્રનગર: જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવાયુ

ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોમ અને જુસ્સો બતાવ્યો હતો

New Update
સુરેન્દ્રનગર: જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવાયુ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોમ અને જુસ્સો બતાવ્યો હતો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવ્યું હતું.૫૦મી સદી સાથે વિરાટ કોહલીનુ મોર્ડન આર્ટ ચિત્ર બનાવી વર્લ્ડ કપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.૧૦ દિવસની ભારે જહેમત બાદ આર્ટિસ્ટ શંભુભાઈ મિસ્ત્રીએ ક્રિકેટર વિરાટ કોહલીનુ ચિત્ર બનાવી અનોખો ક્રિકેટ પ્રેમ દર્શાવ્યો છે. ક્રિકેટર વિરાટ કોહલીનું આબેહૂબ મોર્ડન આર્ટ ચિત્ર બનાવી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોમ અને જુસ્સો બતાવ્યો હતો

Latest Stories