New Update
/connect-gujarat/media/post_banners/144ab1e19ec800cb1f49281eba30291158876bfe7f15021290cd76aa6e7c4e15.jpg)
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી કર્યા બાદ પંડિત દિન દયાળ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા
સુરેદ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી પરંતુ નેશનલ કમિટી દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસ પ્રમુખ માટે નવસાદ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી જેઓના પદગ્રહણ સમારંભમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત પ્રમુખને શુભકામના પાઠવી હતી
Latest Stories