New Update
/connect-gujarat/media/media_files/2025/01/14/V2PNeay354RJmjKzh5Dd.jpg)
જૂનાગઢના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને એ બી તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઇ સહિતના પોલીસ કાફલા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું.
ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દ્વારા જુદા જુદા વિસ્તારોની માહિતી મેળવી હતી આ પેટ્રોલિંગ શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક ચિતાખાના ચોક ઢાલ રોડ જગમાલ ચોક ભાટિયા ધરમશાળા સુખનાથ ચોક મજેવડી દરવાજા નંદનવન વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવી હતી અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું...
Latest Stories