જૂનાગઢ : રાજ્યના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પુત્ર અને એક વેપારીની ધરપકડ,1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો જપ્ત
જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,