ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ, મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે

ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે

New Update
ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ, મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે

ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. રખડતા ઢોર નિયંત્રણ વિધેયક વિધાનસભા સત્ર માં પરત ખેંચવામાં આવશે.

Advertisment W3.CSS

વિધાનસભાના ટૂંકા સત્ર મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે પ્રશ્નો રજુ કરવાનો અમારો અધિકાર છીનવ્યો છે. ગુજરાતના વિવિધ પ્રશ્નો રજૂ ન થાય તે માટે ટૂંકું સત્ર રાખ્યું છે. અમારા ધારાસભ્યો શુ કરશે તે અંગે ચર્ચા કરીશું. વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની મળી બેઠક. પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ, પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રહ્યા હાજર. વિધાનસભામાં સરકારને ઘેરવાની ઘડાય રણનીતિ. બે દિવસીય સત્રમાં કોંગ્રેસ પક્ષ કરશે આક્રમક રીતે સરકારની નીતિઓનો વિરોધ.

Latest Stories