વડોદરામાં NSUI દ્વારા નશીલા પદાર્થના વધી રહેલા દૂષણ સામે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા પોલીસે કરી અટકાયત
ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે.