આજે અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં કરશે રોડ શો,કતારગામમાં સભા

New Update
Gujarat Assembly Election 2022 : આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 17મી યાદી કરી જાહેર

આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. AAPએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.