New Update
/connect-gujarat/media/post_banners/f2820628558e89ddd153a3743692f7c1f34f75671c92c5a8d556a40c1117a868.webp)
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા હતા. જે બાદ વાહનો ટ્રકમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવારમાં ત્રણ લોકોમાંથી બે લોકોના મોત થયા છે. તેમજ બે લોકોને ઈજા પહોંચી છે.
Latest Stories