સાબરકાંઠા : પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત, ચાલક થયો ઘાયલ...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જીયો પેટ્રોલ પંપ નજીક એક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જીયો પેટ્રોલ પંપ નજીક એક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી
ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અને રીક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી.... .
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ બેફામ ગતિએ કાર હંકારી એક નિર્દોષ યુવકે પોતાનો જીવ લીધો
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રેન્જરોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવાનોના મોત નિપજ્યા હતા. બેદરકારી પૂર્વક ટેન્કર હંકારી રહેલ ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો
બોડકા ગામ નજીક ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામે આવી રહેલી બસ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો...।
પંચમહાલ શહેરા તાલુકાના ખરેડિયા ડેરી પાસે બે બાઇક સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું