/connect-gujarat/media/media_files/PBSmveXcNnEVvFZXX3a6.jpeg)
વડોદરા શહેરનાતાંદળજા વિસ્તારમાંમાર્ગ પર ઠેર ઠેર ખાડારાજના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બિસ્માર રોડ-રસ્તાને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરા શહેરનાતાંદળજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓનુંરાજ છે,જે અંગેતંત્રનેવારંવાર રજૂઆત કરવા છતાંબિસ્મારરોડનુંસમારકામ કરવામાં આવતું નથી.સ્થાનિક નગરસેવક સહિત મનપાકમિશનરનેઆ મામલેરજૂઆત કરવામાં આવી છે.પરંતુજાણે આ વિસ્તારમાંવિકાસકાર્યતરફ કોઈ ધ્યાનઆપતુંનથી. જેથીસમગ્રવિસ્તારના લોકો ત્રાહિમામપોકારી ઉઠ્યાછે,ત્યારેતાંદળજા વિસ્તારમાંબિસ્મારરોડ-રસ્તાના મુદ્દેસ્થાનિકોએઅનોખી રીતે વિરોધપ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ માર્ગ પર પડેલા ખાડામાં રોપાઓનું વાવેતર કર્યું હતું. સ્થાનિકોનું માનવું છે કે, માર્ગ પર પડેલા ખાડાનું જ્યારે તંત્ર દ્વારા સમારકામ નથી કરવામાં આવતું, તો આ ખાડાઓનો સદુપયોગ કરી તેમાં વૃક્ષારોપણ થકી અનોખી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું.