વડોદરાવડોદરા:પૂરગ્રસ્તો માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં 5,000થી માંડીને 85,000 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી By Connect Gujarat Desk 12 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગણેશજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાયા નાસભાગના દ્રશ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો. પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા: વિશ્વામિત્રી નજીક પ્રેમ પ્રકરણમાં ઘાતકી હુમલો, 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત ગુજરાત | Featured | સમાચાર, વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલ સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે યુવાન પર તીક્ષણ હથિયારનો હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સ્વતંત્રતા પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકીંગ, બૉમ્બ સ્ક્વોડ પણ જોડાય સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી. By Connect Gujarat Desk 12 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા : તાંદળજા વિસ્તારમાં માર્ગ પર પડેલા ખાડાઓમાં સ્થાનિકોએ વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો... વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં માર્ગ પર ઠેર ઠેર ખાડારાજના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બિસ્માર રોડ-રસ્તાને લઈને સ્થાનિકોએ અનોખી By Connect Gujarat 11 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું નિધન સ્પોર્ટ્સ | સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અને વડોદરાના અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા By Connect Gujarat 01 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગના ખરેઠા ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળ્યો, જિલ્લામાં કુલ 2 કેસ ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરામાં મેઘો 2 ઇંચ ખાબક્યો, શ્રમિક વગર્ને હાલાકી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું. By Connect Gujarat Desk 24 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત ગુજરાત | સમાચાર, વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn