હવામાન વિભાગની આગાહી, રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે,  સૌરાષ્ટ્રના બે જિલ્લા , દક્ષિણ ગુજરાતના ત્રણ, તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે વરસાદ

વરસાદ
New Update

હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે,  સૌરાષ્ટ્રના બે જિલ્લા , દક્ષિણ ગુજરાતના ત્રણ, તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર એમ બે જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થઇ શકે છે. , તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં  પણ વરસાદનું અનુમાન છે.  તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં પણ હવામાન વિભાગે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

 

#વરસાદ
Here are a few more articles:
Read the Next Article