અંકલેશ્વર- હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક !
ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે
ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે
સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો
નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા
ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે
આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદના કારણે લોકોને ઉકળાટ માંથી રાહત મળી