New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/gujmine.jpg)
ગુજરાત રાજ્ય ભરમાં ચાલતી ખાણ ખનીજ ચોરી તેનું ગેરકાયદેસર વહન કે ખોદકામ કરતા તત્વો પર લગામ કસવા માટે રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા gujmine નામની મોબાઈલ એપ્લીકેશન વિકસાવામાં આવી છે.
આ મોબાઈલ એપ નું લોન્ચિંગ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્યું હતું.એન્ડ્રોઇડ બેઇઝ મોબાઈલ માં google play સ્ટોર માંથી એપ વિનામૂલ્યે જ ડાઉનલોડ કરી શકશે।જેના થકી ખનીજ ચોરી,વાહનો,મશીનો ના ફોટોગ્રાફ પણ ખાણ ખનીજ ખાતાને મોકલી શકાશે.આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-233-4640 ઉપર પણ સીધે સીધી ફરિયાદ કરી શકાશે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/20160322_171612.jpg)