New Update
/connect-gujarat/media/post_banners/04fbe9fa26f200076cd63881d47fe895922678dff5d3a9a7e1fd01d0b62f2eac.webp)
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ મોટા ભૂકંપથી ધણધણી ઉઠ્યું છે. સોમવારે રાતે 9.30ની આસપાસ લદ્દાખના કારગિલમાં ભૂકંપ આવતાં પહાડો ધણધણી ઉઠ્યાં હતા. લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જોકે જાનમાલને નુકશાનને કોઈ સમાચાર નથી. લદ્દાખ ભૂકંપની છેક પાકિસ્તાન પર અસર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે.