બેટલ ઓફ ગલવાનના શૂટિંગ દરમિયાન સલમાન ખાન લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યો, એક સુંદર ભેટ મળી
બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલા, સલમાન કવિંદર ગુપ્તા સાથે સુખદ મુલાકાતનો આનંદ માણતો જોવા મળ્યો. શાંત હાવભાવ અને ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલા, સલમાન કવિંદર ગુપ્તા સાથે સુખદ મુલાકાતનો આનંદ માણતો જોવા મળ્યો. શાંત હાવભાવ અને ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા
લદ્દાખને પૂર્ણ રાજ્યની માંગ સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી છે,અને તેઓએ દિલ્હી ચલો પદયાત્રા યોજી હતી,જોકે પોલીસે સિંધૂ બોર્ડર પર જ વાંગચૂક સહિત 130 લોકોને કસ્ટડીમાં લીધા છે.
સાયકલીસ્ટ રાજ શર્માએ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.