જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા, ઇન્ડોનેશિયા સુધી અસર
ગઈકાલે રાત્રે જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
ગઈકાલે રાત્રે જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
ભૂકંપને કારણે 16 ઇમારતો ધરાશાયી થઈ અને 29 લોકો ઘાયલ થયા. ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે..
કામચટકામાં આવેલા ભૂકંપ પછી, રશિયામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. કામચટકામાં આવેલા ભૂકંપ પછી, તે જ વિસ્તારમાં 6.0 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો
કામચટકા દ્વીપકલ્પના દરિયાકાંઠે આવેલા રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને આધુનિક ઇતિહાસના 10 સૌથી શક્તિશાળી ભૂકંપમાં સામેલ કરવામાં આવ્યો
રશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી, જાપાનમાં સમુદ્રમાં મજબૂત સુનામીના મોજા જોવા મળ્યા છે. યોકોહામામાં સાયરન વાગવા લાગ્યા છે. જાપાને ફુકુશિમા પ્લાન્ટ ખાલી કરાવ્યો છે.
જ્યારે પૃથ્વીની સપાટી નીચે આવેલી ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, સરકી જાય છે અથવા અલગ થાય છે ત્યારે ભૂકંપ આવે છે. પૃથ્વીનો બાહ્ય સ્તર, જેને પોપડો કહેવાય છે, તે અનેક વિશાળ ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલો છે.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો.