New Update
મણિપુરમાં વધી રહેલી હિંસા વચ્ચે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 8 વધુ કંપનીઓ રાજધાની ઇમ્ફાલ પહોંચી હતી. એક દિવસ પહેલા જ CAPFની 11 કંપનીઓ મણિપુર પહોંચી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, CAPF અને BSFની ચાર-ચાર કંપનીઓ રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. CAPFની આ કંપનીઓમાંથી એક મહિલા બટાલિયનની છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે મણિપુરમાં 50 નવી CAPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
Latest Stories