મણિપુરના 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, મેઇતેઇ સમુદાયના નેતાની ધરપકડ બાદ પરિસ્થિતિ વધુ વણસી
7 જૂનની રાત્રે, મેઈતેઈ જૂથના નેતાની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
7 જૂનની રાત્રે, મેઈતેઈ જૂથના નેતાની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મણિપુરના સેનાપતિ જિલ્લામાં BSF જવાનોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા, જ્યારે 13 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા
મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. કાંગપોકપીમાં હિંસક અથડામણ બાદ સ્થિતિ હજુ પણ તંગ છે. કુકી-જો સમુદાયના અનિશ્ચિત બંધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મણિપુરમાં સતત બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા 5.7 હતી અને સમગ્ર ઉત્તરપૂર્વમાં આંચકા અનુભવાયા હતા. શિલોંગના પ્રાદેશિક સિસ્મોલોજીકલ સેન્ટર
મંગળવારે, ચુરાચંદપુર, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં લોકોએ સ્વેચ્છાએ કુલ 33 પ્રકારના હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જમા કરી હતી.
રાજ્યપાલની અપીલ બાદ મણિપુરમાં હથિયારો સરેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં 42 હથિયારો અને કારતુસ સરેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં બંદૂકો, રાઇફલ દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે.
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની અપીલ બાદ, રાજ્યના ચુરાચંદપુર જિલ્લાના તુઇબોંગ ગામમાં ૧૬ અદ્યતન શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો પરત કરવામાં આવ્યો છે.
મે 2023થી ચાલી રહેલી હિંસા બાદ હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા લૂંટાયેલા હથિયારો સરેન્ડર કરવાની અપીલની અસર પણ જોવા મળી છે. તેમજ પોલીસે મોટી કાર્યવાહી કરી કુલ 8 લોકોની ધરપકડ કરી હતી.