New Update
/connect-gujarat/media/post_banners/04b172a56394456224256267318683a0b7e8a69506009f2b41a02438bd019525.webp)
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ પાસે આવેલ હોટલની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી બાતમીના આધારેપોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા સહિત કુલ 28 હજારના મુદ્દામાલ સહિત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.