ભરૂચ: મકતમપુર વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી ધરપકડ, રૂ.31 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ “સી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.ડોડીયાની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી.
ભરૂચ “સી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.ડોડીયાની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ પર અયુબ ઈબ્રાહીમ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ ગડખોલ ગામની વર્ષા હોટલની પાછળના ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલ મેરેજ હોલમાં જુગાર રમતા 5.81 લાખના મુદ્દામાલ સાથે 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.