New Update
/connect-gujarat/media/post_banners/e9442a1489d5d08ccace7a4b20b513ca6502d1c549aa10714c08548ee40d5404.webp)
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને જવાનોને મળ્યા. જનરલ પાંડેએ એલએસીની નજીકના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા પણ કરી હતી.
Latest Stories
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.