LAC પર ભારતની તૈયારી ચીનની આંખો ચોંટી જશે, જાણો શું છે પ્લાન
ભારત દ્વારા બનાવવામાં આવી રહેલો આ ફ્રન્ટિયર હાઇવે તવાંગ, માગો, અપર સુબનસિરી, અપર સિનાગમાંથી પસાર થશે અને વિજયનગર પર સમાપ્ત થશે. હાઈવેની આસપાસના લગભગ 1,683 ગામડાઓને તેના દ્વારા જોડવામાં આવશે