વિધાનસભા ચૂંટણી:મહારાષ્ટ્રમાં BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દેવેંદ્ર ફડણવીસને

New Update
bjp ele

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દેવેંદ્ર ફડણવીસને પાર્ટીએ નાગપુર દક્ષિણ વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપી છે.

GaUz6q6bgAAdzoN


ચંદ્રશેખર બાવનકુલેને પાર્ટીએ કામઠી બેઠક પરથી ટિકિટ આપી છે.  બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી આશિષ શેલારને ટિકિટ આપવામાં આવી છે.  

GaU0CaCawAAuln0

ભાજપે જે 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક ટોચ પર છે જ્યાંથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી અહીં માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ ચૂંટણી જીતી રહ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી ચૂંટણી લડશે. પૂર્વ સીએમ અશોક ચવ્હાણની દિકીરી શ્રીજયા અશોક ચવ્હાણને ભોકરથી ટિકિટ આપવામાં આવી છે. અશોક ચવ્હાણ પણ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 

GaUz_cqacAAEOzn

ભાજપે શહાદાથી રાજેશ ઉદેસિંગ પાડવી, નંદુરબારથી વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, ધુલે બેઠક પરથી અનુપ અગ્રવાલ, સિંદખેડાથી જયકુમાર જિતેન્દ્ર સિંહ રાવલ, શિરપુરથી કાશીરામ વેચન પાવરા, રાવેરથી અમોલ જાવલે, ભુસાવલ બેઠક પરથી સંજય વામન સાવકારે જલગાંવ સીટીથી સુરેશ દામુ ભોલે, ચાલીસગાંવ સીટથી મંગેશ રમેશ ચવ્હાણ, જામનેરથી ગિરીશ દત્તાત્રેય મહાજન, ચીખલીથી શ્વેતા વિદ્યાધર મહાલે, ખામગાંવથી આકાશ પાંડુરંગ ફુંડકર, જલગાંવ (જામોદ)થી સંજય શ્રીરામ કુટે, અકોલા પૂર્વથી રણધીર પ્રહલાદરાવ સાવરકર, પ્રતાપ જનાર્દન ડી અચલપુરથી પ્રવીણ તાયડેને ટિકિટ આપી છે.  

GaUz89maoAAyzvJ

Latest Stories