ઔરંગઝેબ મકબરાના વિવાદમાં મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી
ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સોમવારે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું