Connect Gujarat
ગુજરાત

ભરૂચ: રેલવેમાં બ્લોકને કારણે 3 દિવસ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે, વાંચો આખુ લિસ્ટ

ભરૂચ: રેલવેમાં બ્લોકને કારણે 3 દિવસ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે, વાંચો આખુ લિસ્ટ
X

પશ્ચિમ રેલવેના સૂરત-વડોદરા રેલવે સેક્શનના ભરૂચ યાર્ડ રિમોડેલિંગ કામ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. બ્લોકના કારણે, પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિકરૂપે રદ્દ રહેશે.

14 માર્ચ 2024 ના રોજ પૂર્ણપણે રદ્દ ટ્રેનો

• ટ્રેન નં. 09158 ભરૂચ – સૂરત મેમૂ 14 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09300 આણંદ – ભરૂચ મેમૂ 14 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09171 સૂરત – ભરૂચ મેમૂ 14 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

14 માર્ચ 2024 ના રોજ આશિંકરૂપે રદ્દ કરવામાં આવેલી ટ્રેન :

• ટ્રેન નં. 19101 વિરાર – ભરૂચ એક્સપ્રેસને વિરારથી સૂરત સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સૂરત – ભરૂચ વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.

15 માર્ચ 2024 ના રોજ પૂર્ણપણે રદ્દ ટ્રેનો

• ટ્રેન નં. 09299 ભરૂચ – આણંદ મેમૂ 15 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09172 ભરૂચ – સૂરત મેમૂ 15 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09158 ભરૂચ – સૂરત મેમૂ 15 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09171 સૂરત – ભરૂચ મેમૂ 15 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09300 આણંદ – ભરૂચ મેમૂ 15 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

15 માર્ચ 2024 ના રોજ આશિંકરૂપે રદ્દ કરવામાં આવેલી ટ્રેન:

• ટ્રેન નં. 19101 વિરાર – ભરૂચ એક્સપ્રેસને વિરારથી સૂરત સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સૂરત – ભરૂચ વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.

16 માર્ચ 2024 ના રોજ પૂર્ણપણે રદ્દ ટ્રેનો

• ટ્રેન નં. 09299 ભરૂચ – આણંદ મેમૂ 16 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09172 ભરૂચ – સૂરત મેમૂ 16 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09158 ભરૂચ – સૂરત મેમૂ 16 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09171 સૂરત – ભરૂચ મેમૂ 16 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09300 આણંદ – ભરૂચ મેમૂ 16 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

16 માર્ચ 2024 ના રોજ આશિંકરૂપે રદ્દ કરવામાં આવેલી ટ્રેન :

• ટ્રેન નં. 19101 વિરાર – ભરૂચ એક્સપ્રેસને વિરારથી સૂરત સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સૂરત – ભરૂચ વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.

17 માર્ચ 2024 ના રોજ પૂર્ણપણે રદ્દ ટ્રેનો

• ટ્રેન નં. 09299 ભરૂચ – આણંદ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09172 ભરૂચ – સૂરત મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09158 ભરૂચ –સૂરત મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09080 વડોદરા – ભરૂચ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09082 ભરૂચ –સૂરત મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09156 વડોદરા – સૂરત મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09152 સૂરત – સંજાણ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09154 સંજાણ – દહાણું રોડ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09153 દહાણુ રોડ – સંજાણ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09151 સંજાણ – સૂરત મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09155 સૂરત – વડોદરા મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09079 સૂરત – વડોદરા મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09315 વડોદરા – અમદાવાદ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09161 વલસાડ – વડોદરા મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 09162 વડોદરા – વલસાડ મેમૂ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 22930 વડોદરા – દહાણુ રોડ એક્સપ્રેસ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 22929 દહાણુ રોડ – વડોદરા એક્સપ્રેસ 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 12929 વલસાડ – વડોદરા ઈન્ટરસિટી 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

• ટ્રેન નં. 12930 વડોદરા – વલસાડ ઈન્ટરસિટી 17 માર્ચ 2024 ના રોજ રદ્દ રહેશે.

17 માર્ચ 2024 ના રોજ આશિંકરૂપે રદ્દ કરવામાં આવેલી ટ્રેન :

• ટ્રેન નં. 19101 વિરાર – ભરૂચ એક્સપ્રેસને વિરારથી સૂરત સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સૂરત – ભરૂચ વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.

Next Story