રજાઓ માણવા માટે ભારતના આ છે 4 શ્રેષ્ઠ ટ્રેન રૂટ
જો તમે ફરવાના શોખીન છો અને દેશને સારી રીતે ફરવા માંગો છો, તો એકવાર ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરો. આ લેખ તે સ્થળો વિશે જણાવે છે જે તમારે ટ્રેન દ્વારા અન્વેષણ કરવું જોઈએ.
જો તમે ફરવાના શોખીન છો અને દેશને સારી રીતે ફરવા માંગો છો, તો એકવાર ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરો. આ લેખ તે સ્થળો વિશે જણાવે છે જે તમારે ટ્રેન દ્વારા અન્વેષણ કરવું જોઈએ.
RRB એ RPF SI ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. રજિસ્ટર્ડ ઉમેદવારો અહીં આપેલી સીધી લિંક દ્વારા તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા 2જી ડિસેમ્બરથી શરૂ થશે.
દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતીથી દાનાપુર અને ઈન્દોર (ડૉ. આંબેડકર નગર) વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
PM નરેન્દ્ર મોદીએ આજરોજ ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડોદરા ખાતે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.