New Update
/connect-gujarat/media/post_banners/4049ec7c3b1c95274b14817571030bf0e61b0e0ee2bb3c22d252444179506930.webp)
ઈમરાન ખાન આ સમયે પાકિસ્તાનમાં આઝાદી રેલી કાઢી રહ્યા હતા. તાજેતરની સરકાર વિરુદ્ધ રસ્તા પર સતત પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારથી ઈમરાન તોશખાના કેસમાં દોષી સાબિત થયો છે ત્યારથી તેના તરફથી આઝાદી માર્ચ શરૂ કરવામાં આવી છે. ગુરુવારે પણ આઝાદી માર્ચ નિકાળવામાં આવી હતી. પરંતુ આ વખતે ત્યાં ફાયરિંગ થઈ અને ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમના સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલને પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.