વડોદરા વરસાડા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત , 15 જેટલાં મુસાફરોને ઇજા પહોંચી

વડોદરા વરસાડા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત , 15 જેટલાં મુસાફરોને ઇજા પહોંચી
New Update

વડોદરાના વરસાડા નજીક નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઓવર સ્પીડમાં આવતા કન્ટેનરના ડ્રાઇવરે સર્જાયો હતો. .કન્ટેરના ડ્રાઇવરે સ્ટિંયરિગ પરથી કાબૂ ગૂમાવતા કન્ટેનર ડિવાઇડર કુદાવીને એસટી બસની સાથે અથડાયું હતું.

અકસ્માતમાં એસટીના ડ્રાઇવર કન્ડક્ટર સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાબતતોબ સારવાર માટે SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરા થી સુરત તરફ તું કન્ટેનર જતું હતું. અહીં આજ ટ્રેક પર જતી એસટી બસને કન્ટેનરે અડફેટે લીધું હતું.

#India #ConnectGujarat #Vadodara #accident #Varsada village #bus and trailer
Here are a few more articles:
Read the Next Article