મહારાષ્ટ્રમાં HMPV વાયરસની એન્ટ્રી, ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. નાગપુરના સુબામાં 2 બાળકોના HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાગપુર શહેરના રામદાસપેઠ સ્થિત

New Update
hmpv વ

મહારાષ્ટ્રમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. નાગપુરના સુબામાં 2 બાળકોના HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાગપુર શહેરના રામદાસપેઠ સ્થિત એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બેબ આલ્કોને ખસની અને તાવના માટે ઈલાજ કરાવવા હોસ્પિટલ લવવામાં આવ્યા હતા જય એક 7 વર્ષીય બાળક અને 14 વર્ષીય બાળકીના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. આ બંને બાળકોને ખાંસી અને તાવની બીમારી હતી. આ સાથે હવે દેશમાં કુલ HMPV વાયરસના 8 કેસ થઈ ગયા છે.

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને એલર્ટ મોડ પર છે. ખાંસી, તાવ અને અન્ય રોગોથી પીડિત દર્દીઓએ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. સરકારે લોકોને ગભરાવવાની અપીલ કરી છે.

Advertisment

આ સાથે HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ થઈ ગયા છે જેમાં અમદાવાદ, કર્ણાટક, બેંગલુરુ, પ.બંગાળ અને હવે નાગપુરનો સમાવેશ થાય છે . દેશમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ HMPV વાયરસના નોંધાયા છે.

 

Advertisment