દિલ્હી IGI એરપોર્ટ પર ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ, આરોપી શ્રીલંકાના નાગરિકોને ભારત મારફતે વિદેશ મોકલતા..!

દિલ્હી IGI એરપોર્ટ પર તૈનાત સુરક્ષા અધિકારીઓએ ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો છે.

New Update
દિલ્હી IGI એરપોર્ટ પર ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ, આરોપી શ્રીલંકાના નાગરિકોને ભારત મારફતે વિદેશ મોકલતા..!

દિલ્હી IGI એરપોર્ટ પર તૈનાત સુરક્ષા અધિકારીઓએ ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટીમે ભારત મારફતે વધુ શ્રીલંકાના નાગરિકોને છેતરપિંડીથી વિદેશ મોકલવા બદલ 2 કુખ્યાત એજન્ટોની ધરપકડ કરી છે.

જોકે, હાલ બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા IGI એરપોર્ટ પર વિદેશથી સોનાનું એક કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. દિલ્હી IGI એરપોર્ટ પર તૈનાત સુરક્ષા અધિકારીઓએ ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટીમે ભારત મારફતે વધુ શ્રીલંકાના નાગરિકોને છેતરપિંડીથી વિદેશ મોકલવા બદલ 2 એજન્ટોની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા IGI એરપોર્ટ પર વિદેશથી સોનાનું એક કન્સાઈનમેન્ટ પકડાયું હતું.

Latest Stories