Connect Gujarat
દેશ

ચંદ્રયાન-3 પછી ઈસરોનું નવું મિશન તૈયાર, 6 ઉપગ્રહો સાથે PSLV-C56 તા. 30 જુલાઈએ અવકાશમાં મોકલશે...

ચંદ્રયાન-3 પછી ઈસરોનું નવું મિશન તૈયાર, 6 ઉપગ્રહો સાથે PSLV-C56 તા. 30 જુલાઈએ અવકાશમાં મોકલશે...
X

ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ISRO હવે એક નવું મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) તેના આગામી મિશનની તૈયારી કરી રહ્યું છે, અને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવા જઈ રહ્યું છે.

ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ ISRO હવે એક નવું મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ એજન્સી 30 જુલાઈના રોજ PSLV-C56 મિશનને છ સહ-યાત્રી ઉપગ્રહો સાથે લોન્ચ કરશે. ઈસરોએ માહિતી આપી હતી કે, 6 સહ-યાત્રી ઉપગ્રહો સાથે PSLV-C56 તા. 30 જુલાઈના રોજ સવારે 06.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) તેના આગામી મિશનની તૈયારી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ એજન્સી તા. 30 જુલાઈના રોજ PSLV-C56 મિશનને 6 સહ-યાત્રી ઉપગ્રહો સાથે લોન્ચ કરશે. ઈસરોએ માહિતી આપી હતી કે, PSLV-C56 સાથે 6 સહ-યાત્રી ઉપગ્રહો આગામી તા. 30 જુલાઈના રોજ સવારે 06.30 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવનાર છે.

Next Story