ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ધડાકો, જાણો કેમ છે આ મિશન ખાસ
ISRO આજે રાત્રે 9:58 કલાકે PSLV-C60 રોકેટ પર બે ઉપગ્રહો SDX-01 અને SDX-02 લોન્ચ કરશે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન હેઠળ, આ ઉપગ્રહોને 476 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.