New Update
/connect-gujarat/media/post_banners/a4b1991cd9b945ea2bb0261980bf2cd6738d2c60d89323f177cdd308a8b125af.webp)
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત મોરચા દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલું એન્કાઉન્ટર હજું પણ ચાલુ છે.