પીએમ મોદી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યાં

પીએમ મોદી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યાં
New Update

પ્રધાનમંત્રીનું મોદીનું વિમાન ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં ઉતરી ચૂક્યું છે. ઈન્ડોનેશિયાની ધરતી પર ઉતરતાં જ પીએમ મોદીનું ત્યાંની પરંપરા પ્રમાણે મહિલાઓએ ડાન્સ કરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પણ હાથ જોડીને બધાનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યાં હતા.

પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટ પર બાલીમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ આવ્યાં હતા. ભારતીયો મોદીને જોઈને ખૂબ ખુશ જણાતા હતા. તેમણે મોકળા મને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

#India #PM Modi #ConnectGujarata #G20
Here are a few more articles:
Read the Next Article