G20 Summit : દુનિયાની નજર દિલ્હી પર, આજે G20 કોન્ફરન્સમાં આ કાર્યક્રમો યોજાશે
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.
મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી.