દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..!

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા છે.

New Update
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..!

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોના વાયરસના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ -19 ના 180 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,804 થઈ ગઈ છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ કરાયેલા ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે.

Latest Stories