દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, 4000 સક્રિય કેસ, 24 કલાકમાં 4 મૃત્યુ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં કોવિડ-19 ના સક્રિય કેસ વધીને 4000 ની આસપાસ પહોંચી ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં કોવિડ-19 ના સક્રિય કેસ વધીને 4000 ની આસપાસ પહોંચી ગયા છે.
JNU (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી) વહીવટીતંત્રે આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. ચેપગ્રસ્ત વિદ્યાર્થી વેસ્ટ વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રૂમ નંબર 49 માં રહેતો હતો
કોરોનાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોવિડ-૧૯ ફરી એકવાર ફેલાવા લાગ્યું છે.
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે..
કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે
તાજેતરમાં કોરોના વેક્સીનને લઈને ઘણા ડરામણા દાવાઓ સામે આવ્યા હતા. હવે ICMRએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.