રોહિત શર્મા ODI ક્રિકેટમાં 300 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો, શાહિદ આફ્રિદી 351 સિક્સર સાથે નંબર 1 પર

રોહિત શર્મા ODI ક્રિકેટમાં 300 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો, શાહિદ આફ્રિદી 351 સિક્સર સાથે નંબર 1 પર
New Update

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

પાકિસ્તાનનો બેટ્સમેન શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સિક્સ ફટકારવામાં સૌથી વધુ 351 સિક્સર સાથે સૌથી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 50 ઓવરની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં આફ્રિદી બાદ બીજા સ્થાન પર છે.

ODI માં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન

શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 351

ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 331

રોહિત શર્મા (ભારત) - 303

સનથ જયસૂર્યા (શ્રીલંકા) -270

એમએસ ધોની (ભારત) - 229

#India #ConnectGujarat #Amreli #celebrated #India's victory #Muslim society #congratulated #grand fireworks
Here are a few more articles:
Read the Next Article