ગાંધીનગર: ગુજરાતનો ટેબ્લો લોકપ્રિયતા શ્રેણીમાં પ્રથમ ક્રમે આવતા કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવાયા
૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે
સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા
ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ.
ભરૂચના કલાકારોની હિન્દી શોર્ટ્ફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' યુટ્યુબ પર રીલીઝ, અનેક દિગ્ગજોએ પાઠવ્યા અભિનંદન
ભરૂચના કલાકાર ડૉ. તરુણ બેન્કરના નેજા હેઠળ બનેલ હિન્દી શોર્ટફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' હાલમાં જ યુટ્યુબની મનોરંજન૯ (Manoranjan9) ચેનલ ઉપર રીલીઝ કરવામાં આવી
વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાના યોદ્ધાઓને આપ્યા અભિનંદન, કહ્યું- તેઓએ દેશને સુરક્ષિત રાખ્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ અને તેમના પરીવારોને શુભેચ્છા પાઠવી છે.
No more pages
/connect-gujarat/media/post_banners/31de3e1ee0c053578a116eb98eacc27cb64d679b0dc0bdf91aa83b48934555b9.webp)
/connect-gujarat/media/post_banners/57689c5cf374c1483a59e17300f7e7b4f4b9747c89d4968e22d5729c910786b0.webp)
/connect-gujarat/media/post_banners/93782f9b6ac90974c1d52d1e628e384e0f77e9274a106af2ce0fa372a864e30d.jpg)
/connect-gujarat/media/post_banners/97594f82d73bde2e9f04cfd0456fb2dc6a1e2eca80e66296d35545b5815df9e5.jpg)
/connect-gujarat/media/post_banners/d4d17d47c3ead90acdab8b61fd2febccee9ac9b718f80235a3c557a4a630ce16.webp)
/connect-gujarat/media/post_banners/4f9a85ab7e4679671b3ceeaffadd51d0d3668cdf30fcc6a54392aff4a69ebc64.webp)
/connect-gujarat/media/post_banners/61964c60d8cc9c79c26f22679b4491afb730bb198f762ef6758d647cae3d73f3.jpg)
/connect-gujarat/media/post_banners/5773217573a2520072dbb3c03a942356b557ebd64b7128249bf3e2d4a07a8761.jpg)