તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારી ગણાવતી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મેં સનાતન વિશે એ જ કહ્યું જે પેરિયાર, અન્નાદુરાઈ અને કરુણાનિધિએ પણ કહ્યું હતું.ઉધયનિધિએ કહ્યું કે મારા નિવેદનોને તોડી-મરોડીને રજુ કરવામાં આવ્યું છે.
તમિલનાડુ સહિત દેશભરમાં અનેક કોર્ટ કેસ થયા હતા. મને માફી માંગવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હું કલૈગનાર (કલા વિદ્વાન)નો પૌત્ર છું. હું માફી માંગીશ નહીં.મારી ટિપ્પણીઓનો હેતુ મહિલાઓ પ્રત્યેના કથિત દમનકારી પ્રથાઓને જણાવવાનો હતો. હિન્દુ ધર્મમાં મહિલાઓને ભણવાની છૂટ નહોતી. તેઓ ઘરની બહાર જઈ શકતી નહોતી અને જો તેમને પતિ મૃત્યુ પામે તો તેમને પણ મરવું પડતું હતું. પેરિયારે આ બધા સામે અવાજ ઉઠાવ્યો હતો
તમિલનાડુના ડે.સી.એમ.ઉધયનિધિ સ્ટાલિને સનાતનને બીમારી ગણાવતી ટિપ્પણી પર માફી માંગવાનો કર્યો ઇન્કાર
તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારી ગણાવતી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કર્યો છે.ચેન્નાઈ
શું નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ પણ બદલાશે? ભાજપના સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખીને આ માંગણી કરી
સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'અટલ બિહારી વાજપેયી રેલ્વે સ્ટેશન' કરવાની માંગ કરી દેશ | સમાચાર |
હું બિહારના સક્રિય રાજકારણમાં આવી રહ્યો છું, બધી 243 બેઠકો પર ચૂંટણી લડીશ: ચિરાગ પાસવાન
બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકોની વહેંચણી અને ચૂંટણી રણનીતિ પર વિચાર-વિમર્શ તેજ થઈ ગયો છે. દેશ | સમાચાર
કુલ્લુમાં મોટો અકસ્માત, કાર રસ્તા પરથી લપસીને ખીણમાં પડી, 4 લોકોના મોત, 1 ઘાયલ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રોહતાંગ પાસના રાહિનાનાલા નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. સમાચાર સમાચાર
અમે અહીં રાજકારણ નહીં, રામ નીતિ માટે આવ્યા છીએ - ધીરેન્દ્ર શાસ્ત્રીનું સનાતન મહાકુંભમાં નિવેદન
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સનાતન મહાકુંભમાં કહ્યું કે અમે અહીં રાજકારણ માટે નહીં પણ રામ નીતિ માટે આવ્યા છીએ. બિહાર પહેલું હિન્દુ રાષ્ટ્ર બનશે. દેશ | સમાચાર |
દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી
દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે (5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં Featured | દેશ | સમાચાર
પાકિસ્તાન આતંકવાદીઓને ભારતને સોંપવા તૈયાર, બિલાવલ ભુટ્ટોએ આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મોટું નિવેદન આપ્યું છે. કે જો ભારત આ Featured | દેશ | સમાચાર
Happy Birthday MSD : સચિન પહેલા ગુરુ, ફૂટબોલથી શરૂઆત, કેપ્ટન કૂલની 10 અજાણી વાતો
ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો
ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ
અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં આવ્યું પુર, ઓછામાં ઓછા 80 લોકોનાં મોત