તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે 12 લોકોના મોત
તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ જેમની તબિયત બગડતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
/connect-gujarat/media/media_files/2024/10/23/bj22WvlSDEePB4JRsXx7.jpg)
/connect-gujarat/media/media_files/npMWEL6cX7dakTY79klb.jpg)