ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો માટે સરકારે લીધો સૌથી મોટો મહત્વનો નિર્ણય

New Update
ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો માટે સરકારે લીધો સૌથી મોટો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.


જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની પાંચ વર્ષ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણનાં લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.