સુપ્રીમ કોર્ટના જજ તરીકે બે જજોએ શપથ ગ્રહણ કર્યા

સુપ્રીમ કોર્ટને વધુ બે જજ મળ્યા છે,આજે મુખ્ય ન્યાયાધીશ ડિ.વાય ચંદ્રચૂડે બે જજને શપથ લેવડાવ્યા હતા.

New Update
supreme

સુપ્રીમ કોર્ટને વધુ બે જજ મળ્યા છે,આજે મુખ્ય ન્યાયાધીશ ડિ.વાય ચંદ્રચૂડે બે જજને શપથ લેવડાવ્યા હતા.

Advertisment
જાણવા મળ્યા મુજબ જસ્ટિસ કોટીશ્વર અને જસ્ટિસ મહાદેવને સુપ્રીમકોર્ટમાં જજ તરીકે શપથ લીધા હતા.જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર.મહાદેવને સુપીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા.મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે તેમને શપથ લેવડાવ્યા હતા.બે જજના શપથ ગ્રહણ બાદ સુપ્રીમ કોર્ટમાં 34 જજોની સંપૂર્ણ સંખ્યા થઇ ગઈ છે.      
Advertisment