IPS અધિકારી કર્નાલ સિંહની ED ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ

New Update
IPS અધિકારી કર્નાલ સિંહની ED ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ

કેબિનેટની નિમણૂંક સમિતિ દ્વારા બુધવારના રોજ સિનિયર આઈપીએસ અધિકારી કર્નાલ સિંહની ED ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

AGMUT સંવર્ગ સાથે જોડાયેલા IPS અધિકારી 1984 ની બેંચના અધિકારી છે જેમની નિમણુંક અંગેની મંજૂરી કેબિનેટની નિમણુંક સમિતિ દ્વારા આપવામાં આવી હતી.

એક સત્તાવાર જાહેર કરાયેલ નિવેદન અનુસાર તેઓ ચાર્જ સંભાળ્યા તારીખથી બે વર્ષ સુધી આ પોસ્ટ પર રહેશે.

Latest Stories