જામનગર : ટ્રાફિકની સમસ્યાના કાયમી નિકાલ માટે રૂપિયા ૧૫૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત

જામનગર : ટ્રાફિકની સમસ્યાના કાયમી નિકાલ માટે રૂપિયા ૧૫૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત
New Update

જામનગરના શહેરીજનો માટે મુખ્યમંત્રીની અનોખી ભેટ, જામનગર શહેરમા સુભાષ બ્રિજથી સાતરસ્તા સુધી ફલાય ઓવર મંજુર આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રૂ.155 કરોડના ખર્ચે ફલાયઓવર સુભાસબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી બનશે જેના કારણે શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થશે.

publive-image

જામનગરમા ટાઉનહોલ ખાતે ઈ-જાહેરાત  મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી આ તકે મુખ્યમંત્રી સાથે કેબિનેટ મંત્રી આર સી ફળદુ પણ ગાંધીનગર થી જોડાયા હતાજામનગર શહેરના વધુ રુ.૧૫૫.૬૧ કરોડના વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજા ( હકુભા) અને સાંસદ પુનમબેન માડમ  મેયર હસમુખભાઈ જેઠવા શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા વિગેરે કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.

#Jamnagar #jamnagar news #Gujarat CM #Jamnagar Samachar #CM Vijay Rupani #Over Bridge News
Here are a few more articles:
Read the Next Article