ગુજરાત : શિવરાજપુરમાં બનશે ગોઆ જેવો બીચ, મુખ્યમંત્રીએ પણ લીધી બીચની મુલાકાત
દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા. શિવરાજપુર બીચ ખાતે થનાર વિકાસના કાર્યોની સમીક્ષા કરી બીચ પર નિરીક્ષણ પણ કર્યું.
દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા. શિવરાજપુર બીચ ખાતે થનાર વિકાસના કાર્યોની સમીક્ષા કરી બીચ પર નિરીક્ષણ પણ કર્યું.
એમએસએમઇ ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટનો લાભ મળશે, સુરતમાં એમઝોનનું ફેસિલિટી સેન્ટર છે કાર્યરત.
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું
શિક્ષણ વિભાગને લગતી યોજનાઓનું મોનિટરિંગ, શિક્ષણનું સ્તર સુધારવા નવતર અભિગમ